Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

India A vs Australia A : પુડુચેરીમાં ભારતીય યુવા ટીમનો દમદાર પલટવાર, ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયા એ ને 49 રને હરાવ્યું

પુડુચેરી ખાતે રમાયેલી ત્રીજી વનડેમાં India A vs Australia A વચ્ચેની મેચ અંતર્ગત ભારતે 49 રને જીત નોંધાવી. ભારતે સૂર્યાંશ શેડગેના 66 રનની મદદથી 275 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા એ ટીમ ગુરજપનીત સિંહની 3 વિકેટ સામે 226 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. કાંગારૂઓએ 3 મેચની વનડે શ્રેણી 2-1 થી જીતી લીધી.
india a vs australia a   પુડુચેરીમાં ભારતીય યુવા ટીમનો દમદાર પલટવાર   ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયા એ ને 49 રને હરાવ્યું
Advertisement

India A vs Australia A : ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વ હેઠળની ઇન્ડિયા એ ટીમે પુડુચેરી ખાતે રમાયેલી ત્રીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયા એ સામે 49 રને વિજય મેળવ્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 276 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેના જવાબમાં કાંગારૂ ટીમ 46.2 ઓવરમાં 226 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 2-1 થી પોતાના નામે કરી છે.

Tags :
Advertisement

.

×