Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

India Beat West Indies : અંતિમ ઓવરોમાં પલટાઈ ગઈ બાજી! ઈન્દોરમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝના જડબામાંથી છીનવી લીધી જીત

ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં India Beat West Indies અંતર્ગત ભારતે 14 રને વિજય મેળવ્યો છે. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 223 રન બનાવ્યા હતા, જેમાં અભિષેક શર્માએ 69 રન ફટકાર્યા હતા. લક્ષ્યાંક સામે વેસ્ટ ઈન્ડિઝ 209 રન જ બનાવી શક્યું. આ જીત સાથે ભારતે શ્રેણીમાં 2-1 ની લીડ મેળવી છે.
india beat west indies   અંતિમ ઓવરોમાં પલટાઈ ગઈ બાજી  ઈન્દોરમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝના જડબામાંથી છીનવી લીધી જીત
Advertisement

India Beat West Indies :  ઈન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 14 રને પરાજય આપીને પાંચ મેચની સિરીઝમાં 2-1 ની મહત્વપૂર્ણ સરસાઈ મેળવી લીધી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે અભિષેક શર્માના 69 રનની મદદથી 223 રન બનાવ્યા હતા, જેના જવાબમાં વિન્ડીઝની ટીમ 209 રન જ બનાવી શકી હતી.

Tags :
Advertisement

.

×