Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

India Lanka Test Schedule : ટેસ્ટ ફેન્સ માટે મોટા સમાચાર, ટીમ ઈન્ડિયાના શ્રીલંકા પ્રવાસનું શિડ્યુલ જાહેર

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ભારત સામેની આગામી ટેસ્ટ શ્રેણીની તારીખો જાહેર કરી દીધી છે. તાજા અહેવાલ મુજબ, 15 ઓગસ્ટથી 2 ટેસ્ટ મેચોની સિરીઝ શરૂ થશે. પ્રથમ મેચ ગૉલ અને બીજી કોલંબોમાં રમાશે. ભારત પૂરા 9 વર્ષ પછી શ્રીલંકામાં ટેસ્ટ રમશે, જ્યારે પ્રસ્તાવિત 3 ટી20 મેચોની શ્રેણી રદ્દ કરવામાં આવી છે.
india lanka test schedule   ટેસ્ટ ફેન્સ માટે મોટા સમાચાર  ટીમ ઈન્ડિયાના શ્રીલંકા પ્રવાસનું શિડ્યુલ જાહેર
Advertisement

India Lanka Test Schedule : ઇંગ્લેન્ડ સામેની રોમાંચક રમત અને ઝિમ્બાબ્વે પ્રવાસની અફવાઓ વચ્ચે ટેસ્ટ ક્રિકેટના ચાહકો માટે ગુરુવારે 2 જુલાઈ 2026 ના રોજ એક મોટો સત્તાવાર અહેવાલ સામે આવ્યો છે. સત્તાવાર માહિતી અનુસાર, ટીમ ઇન્ડિયા આવતા મહિને શ્રીલંકાનો પ્રવાસ કરશે, જ્યાં 15 ઓગસ્ટથી 2 ટેસ્ટ મેચની શ્રેણી રમાશે.

Tags :
Advertisement

.

×