Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ભારતને મળી ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી 2027ની યજમાની: 14 ફેબ્રુઆરીથી મુંબઈ અને વડોદરામાં રમાશે મુકાબલા

ICC Womens Champions Trophy 2027: ભારતને પ્રથમ ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી 2027ની યજમાની મળી છે. 14 થી 28 ફેબ્રુઆરી દરમિયાન મુંબઈ અને વડોદરા ખાતે T20 ફોર્મેટમાં આ ટૂર્નામેન્ટ રમાશે. ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ સહિત 6 ટીમો વચ્ચે 16 મેચ રમાશે અને રાઉન્ડ-રોબિન લીગ બાદ ટોપ-2 ટીમો વચ્ચે સીધી ફાઈનલ મેચ ખેલાશે.
ભારતને મળી icc મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી 2027ની યજમાની  14 ફેબ્રુઆરીથી મુંબઈ અને વડોદરામાં રમાશે મુકાબલા
Advertisement

ICC Womens Champions Trophy 2027: ભારતીય ક્રિકેટ રસિકો માટે એક મોટા અને ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા સૌપ્રથમ વખત આયોજિત થઈ રહેલી ઐતિહાસિક 'ICC વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2027' (ICC Women’s Champions Trophy 2027)ની યજમાની સત્તાવાર રીતે ભારતને સોંપવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનું આયોજન આગામી 14 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન કરવામાં આવશે. મહિલા ક્રિકેટના ઈતિહાસમાં વનડે વર્લ્ડ કપ અને ટી20 વર્લ્ડ કપ બાદ હવે આ ત્રીજી મોટી વૈશ્વિક આઈસીસી ઈવેન્ટ ઉમેરાઈ છે.

Tags :
Advertisement

.

×