Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

India vs Sri Lanka 1st Test : શ્રીલંકાના મેદાનમાં વાગ્યો ભારતનો ડંકો! ભારતે શ્રીલંકાને 165 રને હરાવી ટેસ્ટ શ્રેણીમાં બનાવી 1-0ની લીડ

India vs Sri Lanka 1st Test : ગાલે ટેસ્ટમાં ભારતે શ્રીલંકાને 165 રનથી હરાવીને બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી છે. 372 રનના લક્ષ્યાંકનો પીછો કરતી શ્રીલંકાની ટીમ 206 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની જીતમાં માનવ સુથાર હીરો રહ્યો હતો, જેણે બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી.
india vs sri lanka 1st test   શ્રીલંકાના મેદાનમાં વાગ્યો ભારતનો ડંકો  ભારતે શ્રીલંકાને 165 રને હરાવી ટેસ્ટ શ્રેણીમાં બનાવી 1 0ની લીડ
Advertisement

India vs Sri Lanka 1st Test : ભારતે શ્રીલંકા સામેની 2 મેચની ટેસ્ટ શ્રેણીની (Test Series) પ્રથમ મેચમાં 165 રનની શાનદાર જીત મેળવી છે. ગાલે (Galle)માં રમાયેલી આ મેચના પાંચમા દિવસે શ્રીલંકાની ટીમ 372 રનના લક્ષ્યાંક (Target)નો પીછો કરતાં 77.4 ઓવરમાં 206 રનમાં ઓલઆઉટ (All Out) થઈ ગઈ હતી. આ જીત સાથે ભારતે શ્રેણીમાં 1-0ની મહત્વપૂર્ણ લીડ મેળવી લીધી છે.

Tags :
Advertisement

.

×