Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

India vs Sri Lanka Test : ગાલે ટેસ્ટમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! મેદાન પર અચાનક એવું શું થયું કે દિગ્ગજો પણ કેએલ રાહુલ પર ભડક્યા?

India vs Sri Lanka Test : ગાલે ટેસ્ટ (Galle Test)માં ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી, પરંતુ યશસ્વી જાયસ્વાલના રનઆઉટે સૌનું ધ્યાન ખેંચ્યું. કેએલ રાહુલ સાથેની ગેરસમજ અને બોલર સાથેની ટક્કર બાદ યશસ્વીને 32 રને પેવેલિયન પરત ફરવું પડ્યું. ચેતેશ્વર પુજારા અને આકાશ ચોપરાએ આ ઘટનામાં રાહુલના નિર્ણય અને કમ્યુનિકેશન ગેપ અંગે સવાલો ઉઠાવ્યા. દરમિયાન રાહુલે 77 રન બનાવ્યા.
india vs sri lanka test   ગાલે ટેસ્ટમાં હાઈ વોલ્ટેજ ડ્રામા  મેદાન પર અચાનક એવું શું થયું કે દિગ્ગજો પણ કેએલ રાહુલ પર ભડક્યા
Advertisement

India vs Sri Lanka Test : ગાલે ટેસ્ટ (Galle Test) ના પ્રથમ દિવસે ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) બેટિંગમાં શાનદાર પ્રદર્શન (Batting Performance) કરીને ટીમને એક અત્યંત મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી છે. ભારત માટે ઓપનિંગ કરવા મેદાનમાં ઉતરેલા યશસ્વી જાયસ્વાલ (Yashasvi Jaiswal) અને કેએલ રાહુલ (KL Rahul) એ ટીમને એક શાનદાર અને નક્કર શરૂઆત અપાવી હતી. પરંતુ આ શાનદાર શરૂઆત વચ્ચે મેદાન પર એક એવી આશ્ચર્યજનક ઘટના ઘટી ગઈ જેણે ક્રિકેટ ચાહકો (Cricket Fans) ની સાથે સાથે ક્રિકેટ જગતના દિગ્ગજોને પણ ચોંકાવી દીધા હતા.

Tags :
Advertisement

.

×