Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Ishan Kishan Century : દુલીપ ટ્રોફી ફાઇનલમાં કેપ્ટન ઈશાન કિશનનો તરખાટ, 122 બોલમાં સદી પૂરી કરી રચ્યો ઇતિહાસ

દુલીપ ટ્રોફી 2026 ફાઇનલમાં ઇસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશને શાનદાર બેટિંગ કરતાં સદી ફટકારી છે. ચેપોક ખાતે સાઉથ ઝોન સામે પ્રથમ દિવસે ટીમે 4 વિકેટે 385 રન બનાવ્યા. ઈશાન 111 રને અને કુમાર કુશાગ્ર 63 રને અણનમ રહ્યા હતા, જ્યારે વૈભવ અને ઈશ્વરને મજબૂત શરૂઆત અપાવી હતી.
ishan kishan century   દુલીપ ટ્રોફી ફાઇનલમાં કેપ્ટન ઈશાન કિશનનો તરખાટ  122 બોલમાં સદી પૂરી કરી રચ્યો ઇતિહાસ
Advertisement

Ishan Kishan Century :ચેન્નાઈના ઐતિહાસિક ચેપોક (એમએ ચિદમ્બરમ) સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી દુલીપ ટ્રોફી 2026 ની ફાઇનલ મેચના પ્રથમ દિવસે ઇસ્ટ ઝોને મજબૂત પકડ જમાવી લીધી છે. આ નિર્ણાયક મુકાબલામાં   ઈશાનની મદદથી ટીમે પ્રથમ દિવસે 4 વિકેટના નુકસાને 385 રન ખડકી દીધા છે. કેપ્ટન ઈશાન કિશને 135 બોલમાં 111 રન બનાવી અણનમ રહીને સાઉથ ઝોનના બોલરોને લાચાર કરી દીધા હતા.

Tags :
Advertisement

.

×