Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Olympic Cricket India Qualification : 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ટીમ ઇન્ડિયાને મળી સીધી એન્ટ્રી, પાકિસ્તાન રેસમાંથી બહાર!

લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 માં 128 વર્ષ બાદ ક્રિકેટની વાપસી માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નિયમો અંતર્ગત એશિયા ક્ષેત્રમાંથી ભારતીય મહિલા ટીમને સીધી એન્ટ્રી મળી છે. મેન્સ ટીમોનું સિલેક્શન 31 ડિસેમ્બર 2026 ની રેન્કિંગના આધારે થશે, જ્યારે બંને વર્ગોમાં 6-6 ટીમો વચ્ચે મેડલ માટે મુકાબલો રમાશે.
olympic cricket india qualification   2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ટીમ ઇન્ડિયાને મળી સીધી એન્ટ્રી  પાકિસ્તાન રેસમાંથી બહાર
Advertisement

Olympic Cricket India Qualification : વિશ્વના સૌથી મોટા રમતગમતના મહાકુંભ એટલે કે ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટની રમતનો સમાવેશ થવાને લઈને સત્તાવાર રોડમેપ જાહેર થઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) અને આઈસીસી (ICC) દ્વારા સંયુક્ત રીતે સત્તાવાર Olympic Cricket Qualification Rules ની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી સ્પષ્ટ થયું છે કે 128 વર્ષ બાદ ઓલિમ્પિકમાં કઈ ટીમો વચ્ચે મેડલ જીતવા જંગ જામશે.

Tags :
Advertisement

.

×