Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

De Kock T20 Century : CPL 2026 માં ક્વિન્ટન ડી કોકનું તોફાન, 57 બોલમાં 106 રન ઠોકી વિરાટ કોહલીના ક્લબમાં એન્ટ્રી

CPL 2026 માં રચાયો ઐતિહાસિક સદીનો રેકોર્ડ. ડી કોકે 57 બોલમાં 106 રન ફટકારી પોતાની 10મી ટી20 સદી પૂરી કરી અને વિરાટ કોહલીની બરાબરી કરી લીધી. બાર્બાડોસે 217 રન બનાવ્યા હોવા છતાં જોહ્ન્સન ચાર્લ્સના 78 રનની મદદથી સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિઅટ્સે 6 વિકેટે શાનદાર જીત નોંધાવી.
de kock t20 century   cpl 2026 માં ક્વિન્ટન ડી કોકનું તોફાન  57 બોલમાં 106 રન ઠોકી વિરાટ કોહલીના ક્લબમાં એન્ટ્રી
Advertisement

De Kock T20 Century : કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) 2026 ની 23મી મેચમાં દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે શાનદાર સદી ફટકારીને નવો ઈતિહાસ રચ્યો છે. આ મેચ સાથે બન્યો અનોખો રેકોર્ડ , જેમાં તેણે પોતાની 10મી ટી20 સદી પૂરી કરી વિરાટ કોહલી અને ડેવિડ વોર્નરના એલીટ ક્લબમાં સ્થાન મેળવ્યું. જોકે, તેની આ ઇનિંગ્સ છતાં બાર્બાડોસની ટીમ 6 વિકેટે હારી ગઈ.

Tags :
Advertisement

.

×