Ravi Shastri statement : "પેન્ટ ઉતારીને..." 15 વર્ષના વૈભવ સૂર્યવંશી માટે રવિ શાસ્ત્રીએ આપ્યું એવું નિવેદન કે મચી ગયો હડકંપ!
Ravi Shastri statement : વૈભવ સૂર્યવંશીને લઇને લાઇવ શો માં રવિ શાસ્ત્રીએ એક એવું નિવેદન આપ્યું છે જેણે સૌ કોઇને ચોંકાવી દીધા છે. તેમણે લાઇવ શો દરમિયાન આર્યલેન્ડ સામે વૈભવને ટોપ 11 માં સામેલ ન કરવા પર ટીમ ઈન્ડિયાનો ઉધડો લીધો અને કહી દીદું કે, તેને રમાડવાની જરૂર હતી, જો તેને રમાડવામાં આવ્યો હોત તો તે પેન્ટ ઉતારીને.... આપતો. તાજેતરમાં રવિ શાસ્ત્રી દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઇને સોશિયલ મીડિયામાં ચર્ચાઓ તેજ બની ગઇ છે.
Advertisement
Ravi Shastri statement : ભારતીય ટીમના (Indian Team) પૂર્વ મુખ્ય કોચ (Former Head Coach) રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી (Vaibhav Sooryavanshi) ને સતત પ્લેઇંગ ઇલેવન (Playing XI) બહાર રાખવાના નિર્ણય પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમનું માનવું છે કે આયર્લેન્ડ (Ireland) સામેની ટી20 શ્રેણી (T20 Series) વૈભવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket)માં ડેબ્યૂ કરાવવાની શ્રેષ્ઠ તક હતી, પરંતુ ટીમ મેનેજમેન્ટ (Team Management) એ તેમને સમગ્ર પ્રવાસ દરમિયાન બેન્ચ પર જ બેસાડી રાખ્યો.

