Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rohit Sharma Latest News : અચાનક લંડન કેમ પહોંચ્યા રોહિતના માતા-પિતા? શું હવે આવશે સૌથી ભાવુક ક્ષણ?

Rohit Sharma Latest News : રોહિત શર્માની વનડે કારકિર્દીને લઈને અટકળો વધુ તેજ બની છે. મીડિયા અહેવાલો મુજબ, લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે રમાનારી ત્રીજી વનડે તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય ODI મેચ બની શકે છે. માતા-પિતાની લંડન હાજરી, સિલેક્ટર્સની ભવિષ્યની યોજના અને ઇંગ્લેન્ડ પ્રવાસમાં નબળા પ્રદર્શન બાદ હવે સૌની નજર રોહિતના આગામી નિર્ણય પર ટકેલી છે.
rohit sharma latest news   અચાનક લંડન કેમ પહોંચ્યા રોહિતના માતા પિતા  શું હવે આવશે સૌથી ભાવુક ક્ષણ
Advertisement

Rohit Sharma Latest News : ભારતીય ક્રિકેટ જગતના સૌથી સફળ, પ્રભાવશાળી અને વિસ્ફોટક ઓપનર બેટર રોહિત શર્માના કરોડો ચાહકો માટે એક ભાવુક કરી દે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ઇંગ્લેન્ડ સામે 19 જુલાઈએ લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી ત્રીજી અને શ્રેણીની અંતિમ વનડે (ODI) મેચ રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય વનડે કારકિર્દીની છેલ્લી મેચ સાબિત થઈ શકે છે. આ અટકળોને ત્યારે વધુ વેગ મળ્યો જ્યારે મીડિયા અહેવાલો દ્વારા જાણવા મળ્યું કે રોહિતના માતા-પિતા પોતાના દીકરાની આ સંભવિત અંતિમ મેચના સાક્ષી બનવા માટે ખાસ લંડન પહોંચી ગયા છે.

Tags :
Advertisement

.

×