Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Rohit Sharma Virat Kohli Record : માત્ર 18 રન અને ઇતિહાસ રચશે Ro-Koની જોડી, વિરાટની નજર Sachinના 4 રેકોર્ડ પર

Rohit Sharma Virat Kohli Record : ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચેની પ્રથમ વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડી ખાસ રેકોર્ડની નજીક છે. બંનેને વેસ્ટઇન્ડિઝ સામે જોડી તરીકે 1000 ODI રન પૂર્ણ કરવા માત્ર 18 રનની ભાગીદારી જોઈએ છે. બીજી તરફ વિરાટ કોહલી પાસે આ સિરીઝમાં સચિન તેંડુલકરના 4 મોટા રેકોર્ડ તોડવાની પણ તક છે. તેથી આ મુકાબલો રેકોર્ડ્સની દૃષ્ટિએ ખૂબ ખાસ રહેશે.
rohit sharma virat kohli record   માત્ર 18 રન અને ઇતિહાસ રચશે ro koની જોડી  વિરાટની નજર sachinના 4 રેકોર્ડ પર
Advertisement

Rohit Sharma Virat Kohli Record : ભારત અને વેસ્ટઇન્ડિઝ (India vs West Indies) વચ્ચે આજે રમાનારી પ્રથમ વનડે (ODI)માં રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli)ની જોડી પર સૌની નજર રહેશે. બંને દિગ્ગજ બેટર્સ વેસ્ટઇન્ડિઝ સામે એવો રેકોર્ડ બનાવવાની નજીક છે, જે વનડે ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ જોડી બનાવી શકી નથી. રોહિત અને વિરાટને વેસ્ટઇન્ડિઝ સામે એક જોડી તરીકે 1000 રન પૂર્ણ કરવા માટે હવે માત્ર 18 રનની ભાગીદારી (Partnership)ની જરૂર છે.

Tags :
Advertisement

.

×