Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sanat Sangwan Century : બોલરોને ધોળા દિવસે તારા દેખાડ્યા! 205 ના સ્ટ્રાઈક રેટથી આ બેટ્સમેને ફટકારી સદી, એકલા હાથે જીતાડી મેચ!

Sanat Sangwan Century : દિલ્હી પ્રીમિયર લીગ 2026માં સનત સાંગવાને પોતાની તોફાની બેટિંગથી ધમાલ મચાવી દીધી છે. વેસ્ટ દિલ્હી લાયન્સ સામે તેણે માત્ર 54 બોલમાં અણનમ 111 રન ફટકારીને સાઉથ દિલ્હી સુપરસ્ટાર્ઝને 10 વિકેટથી શાનદાર જીત અપાવી. 10 છગ્ગા અને 6 ચોગ્ગા સાથેની તેની ઇનિંગ્સે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. જાણો મેચની સંપૂર્ણ કહાની અને વિરાટ કોહલીનું ખાસ કનેક્શન.
sanat sangwan century   બોલરોને ધોળા દિવસે તારા દેખાડ્યા  205 ના સ્ટ્રાઈક રેટથી આ બેટ્સમેને ફટકારી સદી  એકલા હાથે જીતાડી મેચ
Advertisement

Sanat Sangwan Century : દિલ્હી પ્રીમિયર લીગ (Delhi Premier League) 2026માં 17 ઓગસ્ટે રમાયેલી બીજી મેચમાં સાઉથ દિલ્હી સુપરસ્ટાર્ઝે વેસ્ટ દિલ્હી લાયન્સને 10 વિકેટથી હરાવીને શાનદાર જીત નોંધાવી. આ મુકાબલામાં ટીમની જીતનો સૌથી મોટો હીરો ઓપનર સનત સાંગવાન (Sanat Sangwan) રહ્યો, જેણે પોતાની તોફાની બેટિંગથી માત્ર 54 બોલમાં અણનમ 111 રન ફટકારીને મેચને એકતરફી બનાવી દીધી.

Tags :
Advertisement

.

×