Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Shapoor Zadran : જિંદગીની જંગ હારી ગયો અફઘાન ક્રિકેટનો 'હીરો'! દિલ્હીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તોડ્યો દમ

Shapoor Zadran : અફઘાનિસ્તાન ક્રિકેટ માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અફઘાન ટીમના પૂર્વ ફાસ્ટ બોલર શાપુર ઝાદરનનું 38 વર્ષની વયે દુર્લભ HLH બીમારીના કારણે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક મહિનાથી ભારતમાં સારવાર લઈ રહ્યા હતા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે તેમના નિધનની પુષ્ટિ કરીને શોક વ્યક્ત કર્યો છે. શાપુરે પોતાની કારકિર્દીમાં અફઘાન ક્રિકેટને વૈશ્વિક ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
shapoor zadran   જિંદગીની જંગ હારી ગયો અફઘાન ક્રિકેટનો  હીરો   દિલ્હીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તોડ્યો દમ
Advertisement

Shapoor Zadran : અફઘાનિસ્તાન ક્રિકેટ જગતમાંથી એક અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અફઘાન રાષ્ટ્રીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર (Fast Bowler) શાપુર ઝાદરનનું માત્ર 38 વર્ષની નાની ઉંમરે અવસાન થયું છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ મંગળવારે સત્તાવાર નિવેદન જાહેર કરીને આ દુઃખદ સમાચારની પુષ્ટિ (Confirmation) કરી છે. શાપુર છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતની દિલ્હી-એનસીઆર (Delhi-NCR) સ્થિત એક હોસ્પિટલમાં એક અસાધ્ય અને દુર્લભ બીમારી સામે જિંદગીની જંગ લડી રહ્યા હતા.

Tags :
Advertisement

.

×