Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sonal Dinusha Record : ટીમ ઈન્ડિયા સામે શ્રીલંકન બેટરનું વાવાઝોડું, સળંગ 4 ઇનિંગ્સમાં 50+ રન ફટકારી દુનિયાને ચોંકાવી!

Sonal Dinusha Record : ભારત સામેની ટેસ્ટ સિરીઝમાં શ્રીલંકાના યુવા બેટર સોનલ દિનુષાએ શાનદાર પ્રદર્શન કરીને ખાસ રેકોર્ડ બનાવ્યો છે. બે મેચોની સિરીઝની ચારેય ઇનિંગ્સમાં 50+ રન બનાવનાર દિનુષા ભારત સામે આવું કરનાર પ્રથમ શ્રીલંકન બેટર બન્યો છે. આ સાથે તે ભારત સામે આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પાંચમો બેટર અને બે મેચોની સિરીઝમાં આવું કરનાર શ્રીલંકાનો ત્રીજો ખેલાડી બન્યો છે.
sonal dinusha record   ટીમ ઈન્ડિયા સામે શ્રીલંકન બેટરનું વાવાઝોડું  સળંગ 4 ઇનિંગ્સમાં 50  રન ફટકારી દુનિયાને ચોંકાવી
Advertisement

Sonal Dinusha Record : ભારત (India) સામેની ટેસ્ટ સિરીઝ (Test Series)માં શ્રીલંકાના યુવા બેટર (Young Batter) સોનલ દિનુષા (Sonal Dinusha)એ શાનદાર બેટિંગ કરીને ખાસ રેકોર્ડ (Record) પોતાના નામે કર્યો છે. 2 મેચોની ટેસ્ટ સિરીઝની ચારેય ઇનિંગ્સમાં 50 કે તેથી વધુ રન બનાવનાર દિનુષા ભારત સામે આવું કરનાર પ્રથમ શ્રીલંકન બેટર બન્યો છે.

Tags :
Advertisement

.

×