Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

SRK Knight Riders Ground : શાહરૂખ ખાનનું મોટું સપનું સાકાર, અમેરિકામાં કર્યું ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન

બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાને અમેરિકાના લોસ એન્જલસમાં નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડનું સત્તાવાર ઉદ્ઘાટન કર્યું છે. SRK Knight Riders Ground ના અહેવાલ મુજબ, આ મેદાન એલએ નાઈટ રાઈડર્સનું સત્તાવાર હોમ ગ્રાઉન્ડ બનશે. કિંગ ખાને આ પ્રોજેક્ટ માટે આઈસીસી ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. વાયરલ વીડિયોમાં અલી ખાન અને સુનિલ નરેન પણ જોવા મળ્યા છે.
srk knight riders ground   શાહરૂખ ખાનનું મોટું સપનું સાકાર  અમેરિકામાં કર્યું ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન
Advertisement

SRK Knight Riders Ground : બોલીવુડના ગ્લોબલ સુપરસ્ટાર અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના સહ-માલિક શાહરૂખ ખાનનું એક મોટું સ્પોર્ટ્સ સપનું આખરે સાકાર થઈ ગયું છે. સત્તાવાર અહેવાલ મુજબ, કિંગ ખાને અમેરિકાના લોસ એન્જલસ (LA) શહેરમાં Knight Riders Ground નું ભવ્ય ઉદ્ઘાટન કરીને વૈશ્વિક રમત જગતમાં એક નવો ઇતિહાસ રચી દીધો છે.

Tags :
Advertisement

.

×