Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sunil Gavaskar On Vaibhav Suryavanshi : આયર્લેન્ડ સામે શરમજનક હાર બાદ ગાવસ્કર ગુસ્સે, વૈભવ સૂર્યવંશીને લઈને આપ્યું મોટું નિવેદન

આયર્લેન્ડ સામે ટી20 શ્રેણીમાં ભારતના નબળા પ્રદર્શન બાદ ટીમની પસંદગી પર સવાલો ઉઠ્યા છે. પૂર્વ સુકાનીએ જણાવાયું છે કે ૧૫ વર્ષના ઇન-ફોર્મ બેટરને ઇંગ્લેન્ડ સામે ૧ જુલાઈએ યોજાનારી પ્રથમ મેચમાં તક મળવી જોઈએ. ગાવસ્કરે મિડલ ઓર્ડરમાં આઉટ ઓફ ફોર્મ ખેલાડીઓને બહાર કરીને વૈભવને રમાડવાની ભારપૂર્વક ભલામણ કરી છે.
sunil gavaskar on vaibhav suryavanshi   આયર્લેન્ડ સામે શરમજનક હાર બાદ ગાવસ્કર ગુસ્સે  વૈભવ સૂર્યવંશીને લઈને આપ્યું મોટું નિવેદન
Advertisement

Sunil Gavaskar On Vaibhav Suryavanshi : આયર્લેન્ડ સામે રમાયેલી ટી20 શ્રેણીમાં ભારતીય ક્રિકેટ ટીમને 0-2 થી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ શરમજનક પરાજયમાં ટીમ ઇન્ડિયાનું ટોપ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું, જે હારનું મુખ્ય કારણ બન્યું છે. ભારતીય ટીમની આ હાર વચ્ચે 15 વર્ષના યુવા બેટર Vaibhav Suryavanshi Sunil Gavaskar ના નિવેદન બાદ ફરી એકવાર લાઈમલાઈટમાં આવ્યા છે, કારણ કે આ આખી સિરીઝમાં વૈભવને બેન્ચ પર બેસી રહેવું પડ્યું હતું.

Tags :
Advertisement

.

×