Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Team India New Captain : સ્મૃતિ મંધાના સંભાળશે ભારતીય મહિલા ટીમની કમાન? BCCI Meeting બાદ ચર્ચા તેજ

Team India New Captain : ભારતીય મહિલા ક્રિકેટમાં નેતૃત્વ બદલાવની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાનું લાગી રહ્યું છે. હરમનપ્રીત કૌરે ત્રણેય ફોર્મેટની કેપ્ટનશિપ છોડ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાની નવી કેપ્ટન કોણ બનશે તેની ચર્ચા તેજ છે. આ રેસમાં ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાનું નામ સૌથી આગળ છે. ગુવાહાટીમાં યોજાયેલી BCCIની રિવ્યૂ મીટિંગમાં તેની હાજરીએ આ અટકળોને વધુ વેગ આપ્યો છે.
team india new captain   સ્મૃતિ મંધાના સંભાળશે ભારતીય મહિલા ટીમની કમાન  bcci meeting બાદ ચર્ચા તેજ
Advertisement

Team India New Captain : ભારતીય મહિલા ક્રિકેટમાં હવે એક મોટા બદલાવના સંકેત મળી રહ્યા છે. હરમનપ્રીત કૌરે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ છોડ્યા બાદ હવે નવા કેપ્ટનને લઈને ચર્ચા તેજ બની છે. આ રેસમાં સૌથી આગળ ટીમની સ્ટાર ઓપનર અને હાલની ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાનું નામ ચાલી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે હરમનપ્રીત યુગના અંત બાદ ભારતીય મહિલા ક્રિકેટમાં સ્મૃતિ મંધાનાના નેતૃત્વનો નવો અધ્યાય શરૂ થઈ શકે છે.

Tags :
Advertisement

.

×