Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vaibhav Sooryavanshi Debut : આયર્લેન્ડ સામે તક ન મળી તો નેટમાં ભારતીય બોલરો પર તૂટી પડ્યો વૈભવ સૂર્યવંશી, વીડિયો થયો વાયરલ

Vaibhav Sooryavanshi Debut : ભારતીય ક્રિકેટના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી ફરી ચર્ચામાં છે. ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણી પહેલાં નેટ પ્રેક્ટિસ દરમિયાન તેની વિસ્ફોટક બેટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. માત્ર 15 વર્ષની ઉંમરે શાનદાર ફોર્મમાં રહેલા વૈભવના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
vaibhav sooryavanshi debut   આયર્લેન્ડ સામે તક ન મળી તો નેટમાં ભારતીય બોલરો પર તૂટી પડ્યો વૈભવ સૂર્યવંશી  વીડિયો થયો વાયરલ
Advertisement

Vaibhav Sooryavanshi Debut : ભારતીય ક્રિકેટ (Indian Cricket)ના સૌથી પ્રતિભાશાળી યુવા ખેલાડીઓમાં સામેલ વૈભવ સૂર્યવંશી (Vaibhav Sooryavanshi) હાલમાં ફરી એકવાર ચર્ચામાં છે. માત્ર 15 વર્ષની ઉંમરે પોતાના આક્રમક બેટિંગ (Batting) માટે ઓળખ બનાવનાર આ ડાબોડી બેટ્સમેને ઇંગ્લેન્ડ (England) સામેની પ્રથમ ટી-20 (T20) મેચ પહેલા નેટ પ્રેક્ટિસ (Net Practice) દરમિયાન જબરદસ્ત બેટિંગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. જોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket)માં તેનું ડેબ્યૂ ક્યારે થશે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ તેના બેટમાંથી નીકળતા શોટ્સે ચાહકોની ઉત્સુકતા અનેકગણી વધારી દીધી છે.

Tags :
Advertisement

.

×