Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Aashirwad Suryavanshi Cricket Century : સૂર્યવંશી પરિવારનો બીજો ધમાકો! 10 વર્ષના આશીર્વાદે 119 બોલમાં ફટકાર્યા 168 રન

15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી ૨૬ જૂને આયર્લેન્ડ સામે રમાનારી ટી20 મેચથી ઇન્ટરનેશનલ ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આ સમાચાર વચ્ચે તેમના 10 વર્ષના નાના ભાઈ આશીર્વાદે સ્થાનિક ક્રિકેટમાં 168 રનની તોફાની ઇનિંગ રમીને સનસનાટી મચાવી દીધી છે, જેનાથી સૂર્યવંશી પરિવાર વૈશ્વિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
aashirwad suryavanshi cricket century   સૂર્યવંશી પરિવારનો બીજો ધમાકો  10 વર્ષના આશીર્વાદે 119 બોલમાં ફટકાર્યા 168 રન
Advertisement

Aashirwad Suryavanshi Cricket Century : ભારતીય ક્રિકેટ જગતમાં સૂર્યવંશી બ્રધર્સનો નવો યુગ શરૂ થઈ ગયો છે. આગામી 26 જૂને આયર્લેન્ડ સામે રમાનારી ટી20 મેચમાં 15 વર્ષનો યુવા સન્સેશન વૈભવ સૂર્યવંશી દેશ માટે પોતાનું ઇન્ટરનેશનલ ડેબ્યુ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે.આ સફર વચ્ચે તેના 10 વર્ષના નાના ભાઈ આશીર્વાદ સૂર્યવંશીએ પણ સ્થાનિક ક્રિકેટમાં 168 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ખળભળાટ મચાવી દીધો છે.

Tags :
Advertisement

.

×