Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajat Patidar catch Vaibhav Suryavanshi : સૂર્યપ્રકાશ વચ્ચે પાટીદારની અદભુત દોડ, વૈભવ સૂર્યવંશીની તોફાની ઇનિંગ્સનો આવ્યો અંત!

બેંગલુરુ ખાતે સેન્ટ્રલ ઝોન સામે ઈસ્ટ ઝોનના 15 વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશીએ તોફાની બેટિંગ કરી હતી. પ્રથમ દાવમાં 92 રન બાદ બીજી ઇનિંગ્સમાં 43 બોલમાં 40 રન બનાવ્યા હતા. યશ ઠાકુરની ઓવરમાં 4 બાઉન્ડ્રી ફટકાર્યા બાદ રજત પાટીદારે શાનદાર કેચ પકડ્યો હતો. હવે 6 સપ્ટેમ્બરે ફાઇનલ રમાશે.
rajat patidar catch vaibhav suryavanshi   સૂર્યપ્રકાશ વચ્ચે પાટીદારની અદભુત દોડ  વૈભવ સૂર્યવંશીની તોફાની ઇનિંગ્સનો આવ્યો અંત
Advertisement

Rajat Patidar catch Vaibhav Suryavanshi : બેંગલુરુના સેન્ટર ઓફ એક્સીલન્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી સેમીફાઇનલ મેચના ત્રીજા દિવસે 15 વર્ષીય યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ પોતાની નિર્ભીક બેટિંગથી તમામને સ્તબ્ધ કરી દીધા હતા. સેન્ટ્રલ ઝોનના 159 રનના લક્ષ્યાંક સામે ઈસ્ટ ઝોનને આક્રમક શરૂઆત અપાવી હતી, પરંતુ 14મી ઓવરમાં રજત પાટીદારના શાનદાર કેચે તેની આક્રમક પારીનો અંત આણ્યો હતો.

Tags :
Advertisement

.

×