Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vaibhav Suryavanshi Team India : 15 વર્ષના વૈભવને ઇંગ્લેન્ડમાં ડ્રેસિંગ રૂમ વાપરવા પર કેમ લાગ્યો પ્રતિબંધ? જાણો અસલી કારણ

15 વર્ષના ભારતીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી આયર્લેન્ડ સામે ડેબ્યુ કરવા તૈયાર છે. પરંતુ ICC અને ECB ના કડક ચાઇલ્ડ સિક્યોરિટી નિયમો હેઠળ 16 વર્ષથી નાની ઉંમર હોવાથી આ Vaibhav Suryavanshi Team India પ્રવાસમાં તેને મુખ્ય ડ્રેસિંગ રૂમમાં કપડાં બદલવાની પરવાનગી નહીં મળે અને તેને દરેક મેદાન પર અલગ ચેન્જિંગ રૂમ આપવામાં આવશે.
vaibhav suryavanshi team india   15 વર્ષના વૈભવને ઇંગ્લેન્ડમાં ડ્રેસિંગ રૂમ વાપરવા પર કેમ લાગ્યો પ્રતિબંધ  જાણો અસલી કારણ
Advertisement

Vaibhav Suryavanshi Team India  : ભારતીય ક્રિકેટના ઉભરતા સિતારા અને 15 વર્ષના વંડર કિડ વૈભવ સૂર્યવંશી આગામી 26 જૂનથી શરૂ થઈ રહેલી આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની મેચો દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ધમાકેદાર શરૂઆત કરવા જઈ રહ્યા છે. જોકે, આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમની સ્ક્વોડનો મુખ્ય હિસ્સો હોવા છતાં ઇંગ્લેન્ડમાં તેને ભારતીય ટીમના સત્તાવાર ડ્રેસિંગ રૂમમાં લાંબો સમય બેસવા મળશે નહીં.

Tags :
Advertisement

.

×