Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Matthew Fisher : આ ખેલાડીનું નામ સાંભળીને કેમ મૂંઝાઈ જાય છે ક્રિકેટ ચાહકો?

Matthew Fisher : વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે શ્રેણી માટે ન્યૂઝીલેન્ડની ટીમમાં મેથ્યુ ફિશરને સ્થાન મળતાં તેમની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. ફાસ્ટ બોલર તરીકે ઓળખાતા ફિશર માત્ર ક્રિકેટર જ નહીં પરંતુ કાયદાની ડિગ્રી ધરાવતા વકીલ પણ છે. નેટ બોલરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધીની તેમની સફર અને નામને લઈને થતી ગૂંચવણ તેમને વધુ ખાસ બનાવે છે.
matthew fisher   આ ખેલાડીનું નામ સાંભળીને કેમ મૂંઝાઈ જાય છે ક્રિકેટ ચાહકો
Advertisement

Matthew Fisher : વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામે 11 જુલાઈથી શરૂ થનારી 5 મેચોની વન-ડે (ODI) શ્રેણી માટે ન્યૂઝીલેન્ડ (New Zealand) એ પોતાની ટીમ જાહેર કરી છે. આ ટીમમાં એક એવા ખેલાડીને સ્થાન મળ્યું છે, જે માત્ર ઝડપી બોલર (Fast Bowler) જ નહીં પરંતુ વ્યવસાયે વકીલ (Lawyer) પણ છે. આ ખેલાડી છે મેથ્યુ ફિશર (Matthew Fisher), જેમને હવે ન્યૂઝીલેન્ડ માટે વન-ડે ડેબ્યૂ (ODI Debut) કરવાની તક મળી શકે છે.

Tags :
Advertisement

.

×