Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

WI vs SL Test : ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષમાં જે ક્યારેય નથી થયું તે હવે થયું! આમિર અને રોસ્ટનની જોડીએ રચ્યો ઈતિહાસ

WI vs SL Test : વેસ્ટ ઈન્ડિઝના આમિર જંગૂ અને કેપ્ટન રોસ્ટન ચેઝે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ઐતિહાસિક બેટિંગ કરીને 149 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 401 રનની ભાગીદારી કરીને 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, જ્યારે જંગૂએ ડબલ સેન્ચુરી ફટકારી WTCમાં પણ વેસ્ટ ઈન્ડિઝ માટે નવો કીર્તિમાન સ્થાપ્યો.
wi vs sl test   ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષમાં જે ક્યારેય નથી થયું તે હવે થયું  આમિર અને રોસ્ટનની જોડીએ રચ્યો ઈતિહાસ
Advertisement

WI vs SL Test : વેસ્ટ ઈન્ડિઝ (West Indies) અને શ્રીલંકા (Sri Lanka) વચ્ચે નોર્થ સાઉન્ડ (North Sound) ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ (Test Match) દરમિયાન ક્રિકેટના 149 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત એવો રેકોર્ડ બન્યો, જે અગાઉ ક્યારેય નોંધાયો ન હતો. વેસ્ટ ઈન્ડિઝના યુવા બેટ્સમેન આમિર જંગૂ (Amir Jangoo) અને ટીમના કેપ્ટન રોસ્ટન ચેઝ (Roston Chase)એ છઠ્ઠી વિકેટ માટે (Sixth Wicket Partnership) 401 રનની ઐતિહાસિક ભાગીદારી કરીને ટેસ્ટ ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ (World Record) પોતાના નામે કર્યો છે. આ ભાગીદારીએ ઈંગ્લેન્ડ (England)ના જોની બેરસ્ટો (Jonny Bairstow) અને બેન સ્ટોક્સ (Ben Stokes)નો લગભગ 10 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

Tags :
Advertisement

.

×