Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી, અબુધાબીથી આવેલી મહિલા પાસેથી લાખોનું સોનું પકડ્યું

અમદાવાદ એરપોર્ટ પર અબુધાબીથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી કસ્ટમ્સ વિભાગે 98.78 લાખ રૂપિયાનું 729 ગ્રામ સોનું જપ્ત કર્યું છે. મહિલાએ આ 22 કેરેટ સોનું પર્સ અને કપડાંમાં છુપાવ્યું હતું. કસ્ટમ્સ એક્ટ હેઠળ કેસ નોંધીને અધિકારીઓએ આગળની કાયદાકીય કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.
ahmedabad  એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી  અબુધાબીથી આવેલી મહિલા પાસેથી લાખોનું સોનું પકડ્યું
Advertisement

Ahmedabad News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ્સ વિભાગ દ્વારા સોનાની દાણચોરીનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અબુધાબીથી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટમાં અમદાવાદ આવી પહોંચેલી એક મહિલા મુસાફર પાસેથી કસ્ટમ્સ વિભાગે ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલું સોનું જપ્ત કર્યું છે.

Tags :
Advertisement

.

×