Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Aravalli Land Dispute: મેઘરજમાં જમીન વિવાદમાં મારામારી, 4 વ્યક્તિ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

મેઘરજ તાલુકાના ડુંડવાડા ગામમાં જમીનના ખેડાણ મુદ્દે સગા ભાઈઓ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. તોહિદ મુસ્તુફાભાઈ કાજી પર ચપ્પાથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે બચાવવા આવેલા મુસ્તુફાભાઈ પર લોખંડના સળિયાથી હુમલો થયો હતો. બંનેને ગંભીર હાલતમાં મોડાસા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ચાર આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.
aravalli land dispute  મેઘરજમાં જમીન વિવાદમાં મારામારી  4 વ્યક્તિ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ
Advertisement

Aravalli Land Dispute: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં જમીનના વિવાદને લઈને સગા ભાઈઓ વચ્ચે ભારે તણાવ સર્જાતા મામલો લોહીયાળ બની ગયો છે. ડુંડવાડા ગામની જમીનના ખેડાણ મુદ્દે લાંબા સમયથી ચાલતા મતભેદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

Tags :
Advertisement

.

×