Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Botad : શહેર ભાજપના પૂર્વ મહામંત્રીને જાનથી મારવાની ધમકી મળતા ચકચાર, નોંધાઈ ફરિયાદ

પાળીયાદ ગામનાં કાળુભાઈ જયંતીભાઈ ઘોડકીયાએ જગદીશભાઈ ચૌહાણને મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ થયો છે.
botad   શહેર ભાજપના પૂર્વ મહામંત્રીને જાનથી મારવાની ધમકી મળતા ચકચાર  નોંધાઈ ફરિયાદ
Advertisement
  1. Botad શહેર ભાજપનાં પૂર્વ મહામંત્રીને જાનથી મારવાની ધમકી
  2. જગદીશભાઈ ચૌહાણે ધમકી મળતા નોંધાવી પોલીસ ફરિયાદ
  3. પાળીયાદ ગામનાં કાળુભાઈ ઘોડકીયાએ ધમકી આપ્યાનો આક્ષેપ
  4. પૈસાની લેતી દેતી મુદ્દે કાળુભાઈ ઘોડકીયા સાથે થયો હતો ઝઘડો

Botad : બોટાદ શહેરમાં ભાજપનાં (BJP) પૂર્વ મહામંત્રીને જાનથી મારવાની ધમકી મળતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો ચાલતો હોવાથી ભાજપનાં પૂર્વ મહામંત્રી અને ડાયમંડ એસો.ના કારોબારી સભ્ય જગદીશભાઈ ચૌહાણને (Jagdishbhai Chauhan) જાનથી મારી નાખવાની ટેલિફોનિક ધમકી મળી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×