Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Chhotaudepur: પોલીસે પકડાયેલી સ્કોર્પિયો ગાડી ચોર ઉઠાવી ગયા, પોલીસ સ્ટેશનમાંથી જ ચોરી થતાં સવાલો

છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાંથી પ્રોહિબિશનના કેસમાં કબ્જે કરેલી સ્કોર્પિયો કારની બે શખ્સોએ ચોરી કરી છે. આ ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે અને આરોપીઓ મધ્યપ્રદેશ તરફ ભાગ્યા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીઓને પકડવા માટે ખાસ ટીમ બનાવી મધ્યપ્રદેશ તપાસ માટે મોકલી છે. પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાંથી કારની ચોરી થતા સુરક્ષા સામે પ્રશ્નો ઉભા થયા છે.
chhotaudepur  પોલીસે પકડાયેલી સ્કોર્પિયો ગાડી ચોર ઉઠાવી ગયા  પોલીસ સ્ટેશનમાંથી જ ચોરી થતાં સવાલો
Advertisement

Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લામાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે, જેમાં પોલીસ સ્ટેશન (Police Station) ના કમ્પાઉન્ડમાંથી જ એક કારની ઉઠાંતરી થતા ખળભળાટ મચી ગયો છે. પ્રોહિબિશન (Prohibition) ના ગુનામાં એલસીબી (LCB) પોલીસ દ્વારા જે સ્કોર્પિયો કાર કબ્જે કરવામાં આવી હતી, તે જ કારની ગત રાત્રે અજાણ્યા તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી છે. આ ઘટના પોલીસ તંત્રની સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલ ઉભા કરી રહી છે.

Tags :
Advertisement

.

×