Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dahod : દારૂની હેરાફેરીનો ફરી એકવાર પર્દાફાશ! 3 લાખનાં દારૂનાં જથ્થા સાથે 3 ઝડપાયા!

દાહોદ જિલ્લામાં દારૂની હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે અને બુટલેગરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. દાહોદ જિલ્લા પોલીસે અન્ય રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાનની બોર્ડર પરની તમામ ચેકપોસ્ટ પર ચેકિંગ વધુ સઘન કરી દીધું છે. દરમિયાન, ગરબાડા પોલીસે એક જ દિવસમાં અલગ-અલગ તપાસમાં 3 લાખથી વધુનો વિદેશી દારૂ, કુલ 13 લાખનાં મુદ્દામાલ સાથે 3 બુટલેગરની ધરપકડ કરી છે.
dahod   દારૂની હેરાફેરીનો ફરી એકવાર પર્દાફાશ  3 લાખનાં દારૂનાં જથ્થા સાથે 3 ઝડપાયા
Advertisement
  1. Dahod માં દારૂની હેરાફેરીનો ફરી એકવાર પર્દાફાશ!
  2. મધ્યપ્રદેશથી ગુજરાતમાં લવાતો 3 લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો
  3. અલગ-અલગ કાર્યવાહીમાં ગરબાડા પોલીસે કુલ 13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
  4. આ કાર્યવાહીમાં ગરબાડા પોલીસે કુલ 3 બુટલેગરની ધરપકડ કરી

Dahod : દાહોદ જિલ્લામાં દારૂની હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે અને બુટલેગરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. દાહોદ જિલ્લા પોલીસે (Dahod Police) અન્ય રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાનની બોર્ડર પરની તમામ ચેકપોસ્ટ પર ચેકિંગ વધુ સઘન કરી દીધું છે. દરમિયાન, પોલીસે કરોડો રુપિયાનો વિદેશી દારૂ પણ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી હેઠળ ગરબાડા પોલીસે એક જ દિવસમાં અલગ-અલગ તપાસમાં 3 લાખથી વધુનો વિદેશી દારૂ અને કુલ 13 લાખનાં મુદ્દામાલ સાથે 3 બુટલેગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×