Fake Paneer: પત્રકારો પર હુમલો કરનાર નકલી પનીર માફિયા ઝડપાયો
Fake Paneer: મહેસાણા LCB ટીમે નકલી પનીર માફિયાને ઝડપ્યો છે જેણે પત્રકારો પર હુમલો કર્યો હતો
Advertisement
- મહેસાણા LCB ટીમે Fake Paneer માફિયાને ઝડપ્યો
- પનીર ફેક્ટરી પર પત્રકારો પર હુમલો કરાયો હતો
- આરોપી દિનેશ પટેલને ગાંધીનગરમાંથી દબોચ્યો છે
Fake Paneer: મહેસાણાના વિજાપુરનો નકલી પનીર માફિયા ઝડપાયો છે. જેમાં મહેસાણા LCB ટીમે નકલી પનીર માફિયાને ઝડપ્યો છે. પનીર ફેક્ટરી પર પત્રકારો પર હુમલો કરાયો હતો. જેમાં આરોપી દિનેશ પટેલને ગાંધીનગરમાંથી દબોચ્યો છે. LCB ટીમ અને વિજાપુર પોલીસની સંયુક્ત કામગીરી સામે આવી છે. ત્યારે વિજાપુરમાંથી શંકાસ્પદ નકલી પનીર ઝડપાયુ હતુ. હુમલા બાદ આરોપી દિનેશ પટેલ ફરાર થયો હતો.

