Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Adesar Police Station: આડેસરમાં સરકારી જમીન પર બનેલ ભૂમાફિયાની હોટેલ પર ફર્યું તંત્રનું બુલડોઝર

કચ્છના પ્રવેશદ્વાર આડેસર હાઈવે પર વર્ષોથી કરેલુ દબાણ આખરે દૂર થયું છે. એક કુખ્યાત આરોપીની હોટલના નામે હડપાયેલી 10,000 ચોરસ મીટર જમીન સરકારે પરત મેળવી છે. હવે આ જગ્યા પર અત્યાધુનિક સુવિધાઓ સાથેનું નવું પોલીસ સ્ટેશન આકાર લેશે.
adesar police station  આડેસરમાં સરકારી જમીન પર બનેલ ભૂમાફિયાની હોટેલ પર ફર્યું તંત્રનું બુલડોઝર
Advertisement

Adesar Police Station: કચ્છના પ્રવેશદ્વાર ગણાતા આડેસર (Adesar) ખાતે રાધનપુર-સામખીયારી હાઈવે (Radhanpur-Samkhiyari Highway) પર લાંબા સમયથી ચાલી આવતા ગેરકાયદે દબાણનો આખરે અંત આવ્યો છે. હારુન અયુબ હિંગોરજા (Harun Ayub Hingorja) નામના આરોપી દ્વારા વન વિભાગની કચેરીની બાજુમાં આવેલી સરકારી જમીન પર 'સહારા હોટલ' (Sahara Hotel) બનાવીને આશરે 10,000 ચોરસ મીટર જમીન પર કબજો કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આ દબાણ કાયદેસરની કાર્યવાહી કરી દૂર કરવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×