Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh : સોની વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી કરનારા બંટી-બબલી વડોદરાથી ઝડપાયા

જુનાગઢમાં સોની વેપારીને ઠગનારા બંટી-બબલી આખરે ઝડપાયા છે. આરોપીઓ ભેળસેળવાળું સોનું આપીને નવું અસલી સોનું લઈ ફરાર થઈ જતા હતા. બંટી-બબલીએ કેશોદ તેમ જ જૂનાગઢ પંથકમાં છેતરપિંડીની અનેક ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે. બે વેપારી સાથે અંદાજિત 5.74 લાખની છેતરપિંડી કરી હોવાની માહિતી સામે આવી છે. જુનાગઢ પોલીસે વડોદરા નજીકથી બંટી-બદલીને દબોચ્યા છે.
junagadh   સોની વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી કરનારા બંટી બબલી વડોદરાથી ઝડપાયા
Advertisement
  1. Junagadh માં સોની વેપારીને ઠગનારા બંટી-બબલી ઝડપાયા
  2. ભેળસેળવાળા સોનાના બદલીમાં અસલી સોનું લઈ ફરાર થઈ જતા
  3. કેશોદ તેમ જ જુનાગઢ પંથકમાં છેતરપિંડી આચરી હતી
  4. બે વેપારી સાથે અંદાજિત 5.74 લાખની છેતરપિંડી કરી હતી
  5. જુનાગઢ પોલીસે વડોદરા નજીકથી બંટી-બદલીને દબોચ્યા

Junagadh : જુનાગઢમાં સોની વેપારીને ઠગનારા બંટી-બબલી (Bunty-Babli) આખરે ઝડપાયા છે. આરોપીઓ ભેળસેળવાળું સોનું આપીને નવું અસલી સોનું લઈ ફરાર થઈ જતા હતા. બંટી-બબલીએ કેશોદ તેમ જ જુનાગઢ પંથકમાં છેતરપિંડીની અનેક ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે. બે વેપારી સાથે અંદાજિત 5.74 લાખની છેતરપિંડી કરી હોવાની માહિતી સામે આવી છે. આ મામલે જુનાગઢ પોલીસે વડોદરા (Vadodara) નજીકથી બંટી-બદલીને દબોચ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - EWS Political Reservation માટે પાટીદાર, ક્ષત્રિય અને બ્રહ્મ સમાજ એક મંચ પર, જુઓ શું કહ્યું?

Advertisement

Junagadh માં સોના વેપારીઓને લૂંટતા બંટી-બબલી ઝડપાયા!

જુનાગઢમાં (Junagadh) જ્વેલર્સને નિશાન બનાવનારા બંટી-બબલીની આખરે પોલીસે ધરપકડ કરી છે. કેશોદ (Keshod) અને જુનાગઢ પંથકમાં સોનાના વેપારીઓને ભેળસેળયુક્ત સોનું પધરાવીને તેની બદલે અસલી સોનું લઈ બંટી-બબલી ફરાર થઈ જતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. માહિતી અનુસાર, આ બંટી-બબલીએ બે વેપારી સાથે અંદાજિત 5.74 લાખની છેતરપિંડી કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. ફરિયાદ બાદ જુનાગઢ પોલીસે કાર્યવાહી હાથ ધરી વડોદરા નજીકથી બંટી-બદલીને દબોચ્યા હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Surat Water Tank Collapses: તપાસ અધિકારીઓ મીડિયાને જોઈ ભાગ્યા! કડક કાર્યવાહીનો દોર

સોની વેપારીઓને ઠગનારા આ બંટી-બબલી બિહારનાં રહેવાસી

માહિતી અનુસાર, આ કેસમાં પોલીસે ધર્મેન્દ્ર શાહુ તેમ જ કિરણદેવી યાદવની અટકાયત કરી છે. સોની વેપારીઓને ઠગનારા આ બંટી-બબલી બિહારનાં રહેવાસી છે. જ્યારે આ કેસમાં અન્ય બે ફરાર આરોપીને પકડવા પોલીસની કવાયત તેજ કરી છે. આરોપીઓને પકડવા માટે પોલીસે સંબંધિત વિસ્તારના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે. અગાઉ બંટી-બબલીનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા.

આ પણ વાંચો - Navneet Baldhia Case: "મારું લોકેશન ગાંધીનગર ખાતે રાજભવનમાં હતું" MLA ગૌતમ ચૌહાણના AAP પર પ્રહાર!

Tags :
Advertisement

.

×