Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mehsana: વિસનગરમાં યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, માતા કેમ બની કાતિલ?

મહેસાણાના વિસનગરમાં વ્યવસાયમાં નુકસાન અને ડિપ્રેશનથી પીડાતા પ્રિન્સ પટેલની હત્યા તેના જ માતા પ્રવીણાબેન પટેલે કરી હોવાનું સામે આવ્યું છે. પ્રિન્સ આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો ત્યારે માતાએ સાડીથી ગળું દબાવી તેની હત્યા કરી હતી. પીએમ રિપોર્ટમાં હકીકત સામે આવતા માતાએ ગુનો કબૂલ કર્યો છે. પોલીસે આ મામલે માતાની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.
mehsana  વિસનગરમાં યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો  માતા કેમ બની કાતિલ
Advertisement

Mehsana Murder Case: મહેસાણા જિલ્લાના વિસનગર (Visnagar) સ્થિત મા રેસિડેન્સીમાં (Maa Residency) બનેલી પ્રિન્સ પટેલની (Prince Patel) હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસ તપાસમાં આ મામલે એક અત્યંત ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે, જેમાં આરોપી તરીકે અન્ય કોઈ નહીં પણ સ્વયં માતાનું જ નામ ખુલ્યું છે.

Tags :
Advertisement

.

×