Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Noida: સુપરનોવાના 43 માં માળેથી યુવકે લગાવી છલાંગ, શરીરના થઈ ગયા ટુકડે ટુકડા

Noida: નોઈડા સેક્ટર-94ની સુપરનોવા બિલ્ડિંગની 43 મી માળેથી એક યુવકે કથિત રીતે છલાંગ લગાવી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. યુવક સુપરનોવાના Airbnbમાં રોકાયો હોવાની પ્રાથમિક માહિતી છે. પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે. યુવકની ઓળખ અને ઘટનાનું કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે.
noida  સુપરનોવાના 43 માં માળેથી યુવકે લગાવી છલાંગ  શરીરના થઈ ગયા ટુકડે ટુકડા
Advertisement

Noida Supernova Building: નોઈડામાં આવેલી સુપરનોવા (Supernova) બિલ્ડિંગમાંથી એક યુવકે કથિત રીતે છલાંગ લગાવી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ યુવકે બિલ્ડિંગની 43મી માળેથી નીચે છલાંગ લગાવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે.

Tags :
Advertisement

.

×