Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Porbandar: તોફાની તત્વો સાન ઠેકાણે આવી, પોલીસે જાહેર રસ્તા પર કાઢ્યો ભવ્ય વરઘોડો!

પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં મહોરમની રાત્રે તાજીયા દરમિયાન બે જૂથો વચ્ચે થયેલી હિંસક ધમાલે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી હતી. જોકે, આ ઘટના બાદ જિલ્લા પોલીસ વડાએ લીધેલા એક સનસનાટીભર્યા અને કડક નિર્ણયને કારણે તોફાની તત્વોની શાન ઠેકાણે આવી ગઈ હતી.
porbandar  તોફાની તત્વો સાન ઠેકાણે આવી  પોલીસે જાહેર રસ્તા પર કાઢ્યો ભવ્ય વરઘોડો
Advertisement

 Porbandar Police Varghodo Memanwada:  પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ડહોળવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. પોરબંદરના મેમણવાડા (Memanwada) વિસ્તારમાં મહોરમની રાત્રીએ તાજીયાના જુલૂસ દરમિયાન બે જૂથો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર હિંસક મારામારી અને ધમાલ થઈ હોવાની ઘટના સામે આવી હતી. તહેવારના પવિત્ર માહોલમાં અફરાતફરી મચાવનારા આ તત્વો સામે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા (Bhagirathsinh Jadeja SP) એ લાલ આંખ કરી તાત્કાલિક કડક પગલાં ભરવાના આદેશ આપ્યા હતા.

Tags :
Advertisement

.

×