Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Rajkot: લીવ-ઈન રિલેશનશિપમાં રહેતા આધેડનું 12મા માળેથી પટકાતા મોત, હત્યા કે આત્મહત્યા?

Rajkot ના ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર 12મા માળેથી પડી જતાં એક આધેડનું મોત થયું છે. રાત્રિના સમયે બનેલી ઘટનામાં મૃતક લીવ-ઇનમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોએ ઘટનાને લઈને શંકા વ્યક્ત કરી છે. પોલીસે તપાસ શરૂ કરીને હત્યા, આત્મહત્યા કે અકસ્માતની શક્યતા અંગે તપાસ હાથ ધરી છે.
rajkot  લીવ ઈન રિલેશનશિપમાં રહેતા આધેડનું 12મા માળેથી પટકાતા મોત  હત્યા કે આત્મહત્યા
Advertisement

Rajkot: રાજકોટમાં ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર આવેલી એક ઈમારતના 12મા માળેથી પડી જતાં એક આધેડનું મોત થયું છે. રાત્રિના સમયે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતક લીવ-ઇન રિલેશનશિપમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે.

Tags :
Advertisement

.

×