Surat Civil Hospital Suicide Case : સુરત નવી સિવિલ હોસ્ટેલ તબીબના આપઘાત કેસમાં મોટી કાર્યવાહી!
માયક્રોબાયોલોજી વિભાગના 4 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ કરાયા હોવાની માહિતી સામે આવી છે. 6 મહિના માટે તમામ પ્રવૃત્તિમાંથી સસ્પેન્ડ કર્યા હોવાની વિગતો મળી છે.
Advertisement
સુરત નવી સિવિલ હોસ્ટેલ તબીબના આપઘાતનો કેસમાં મોટા સમાચાર આવ્યા છે. માયક્રોબાયોલોજી વિભાગના 4 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ કરાયા હોવાની માહિતી સામે આવી છે. 6 મહિના માટે તમામ પ્રવૃત્તિમાંથી સસ્પેન્ડ કર્યા હોવાની વિગતો મળી છે. હોસ્પિટલ અને હોસ્ટેલમાં પ્રવૃત્તિમાંથી પ્રતિબંધ મૂકાયો હોવાનું જણાવ્યું છે. તમામ ટીચિંગ એક્ટિવિટીમાંથી પણ સસ્પેન્ડ કરાયા હોવાની માહિતી છે. ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દીક્ષિતા ધેવરિયા અને ડૉ. હિના ભુતને સસ્પેન્ડ કરાયા છે. હોસ્ટેલમાંથી નીકળી જવા માટે પણ સૂચના અપાઇ છે.........જુઓ અહેવાલ...............

