Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surendranagar Crime: પૂજારી અને પત્નીના મૃતદેહને લઈ મોટો ખુલાસો, આ વાતને લઈ બંને વચ્ચે થઈ હતી તકરાર

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલા તારંગા ધામમાં પૂજારી પ્રવિણભાઈ રાઠવા અને તેમની પત્ની વર્ષાબેનના મૃતદેહ રૂમમાંથી મળતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ પત્નીની હત્યા કરીને પૂજારીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
surendranagar crime  પૂજારી અને પત્નીના મૃતદેહને લઈ મોટો ખુલાસો  આ વાતને લઈ બંને વચ્ચે થઈ હતી તકરાર
Advertisement

Surendranagar Crime: ધ્રાંગધ્રા હાઈવે પર આવેલા જૈન તીર્થસ્થળ તારંગા ધામમાં બુધવારે એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. મંદિરના પૂજારી અને તેમની પત્નીના મૃતદેહ મંદિર પરિસરમાં આવેલા રૂમમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી ફેલાઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં પત્નીની હત્યા બાદ પૂજારીએ આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Tags :
Advertisement

.

×