Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Anand : બાળકી પર દુષ્કર્મ આચરી નિર્મમ હત્યા કરનાર આરોપીના નાટક સામે આવ્યા

એક તરફ પ્રજામાં આરોપી માટે ભારોભાર આક્રોશ છે શું કાંઠા વિસ્તારમાં પોલીસ વ્યસન અને અંધશ્રદ્ધા પર રોક લગાવવામાં નિષ્ક્રિય છે? સોશિયલ મીડિયામાં અંકલાવ પોલીસના નાટકનો ભેદ ખોલતો વીડિયો વાયરલ Anand : આણંદમાં બાળકીની હત્યાના આરોપીના નાટક સામે આવ્યા છે....
anand   બાળકી પર દુષ્કર્મ આચરી નિર્મમ હત્યા કરનાર આરોપીના નાટક સામે આવ્યા
Advertisement
  • એક તરફ પ્રજામાં આરોપી માટે ભારોભાર આક્રોશ છે
  • શું કાંઠા વિસ્તારમાં પોલીસ વ્યસન અને અંધશ્રદ્ધા પર રોક લગાવવામાં નિષ્ક્રિય છે?
  • સોશિયલ મીડિયામાં અંકલાવ પોલીસના નાટકનો ભેદ ખોલતો વીડિયો વાયરલ

Anand : આણંદમાં બાળકીની હત્યાના આરોપીના નાટક સામે આવ્યા છે. જેમાં લોકપમાંથી સીધો ચાલતો બહાર આવેલા આરોપીને અંકલાવ PSI વાળાએ નાટક કરવા કહ્યું હતુ. તેમાં એકદમ બરાબર ચાલતાં આરોપીએ PSIના કહ્યા બાદ ચાલ બદલી હતી. 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી નિર્મમ હત્યા કરનાર આરોપી PSIના કહ્યા બાદ નાટક કરતો દેખાયો છે.

Tags :
Advertisement

.

×