Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Narmada: રાજપીપળાના 400 વર્ષ જૂના હરસિદ્ધિ મંદિરમાં ચોરી, ભક્તોમાં ભારે રોષ

નર્મદાના રાજપીપળામાં આવેલા 400 વર્ષ જૂના હરસિદ્ધિ મંદિરમાં અજાણ્યા તસ્કરે મધરાતે દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે ભક્તોએ મંદિર પરિસરમાં કાયમી સુરક્ષા અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માગ કરી છે.
narmada  રાજપીપળાના 400 વર્ષ જૂના હરસિદ્ધિ મંદિરમાં ચોરી  ભક્તોમાં ભારે રોષ
Advertisement

Narmada: નર્મદા જિલ્લાના રાજપીપળા (Rajpipla) શહેરમાં આવેલા આશરે 400 વર્ષ જૂના હરસિદ્ધિ મંદિર (Harsiddhi Temple) પરિસરમાં ચોરીની ઘટના સામે આવતા ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. મધરાત્રી દરમિયાન અજાણ્યા શખ્સે મંદિરમાં ઘૂસી દાનપેટી (Donation Box) તોડી તેમાં રહેલી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાએ મંદિરની સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે.

Tags :
Advertisement

.

×