Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara Crime News : શિનોરમાં માતાના અફેરમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીની ઘાતકી હત્યા

Vadodara Crime News : વડોદરાના શિનોર તાલુકાના સતીષાણા ગામમાં એક કંપાવનારી ઘટના બની છે. માતાના પ્રેમપ્રકરણનો કરુણ અંજામ એક સાડા ચાર વર્ષની માસૂમ બાળકીના મોત રૂપે આવ્યો છે. સંબંધમાં થયેલા ડખાની અદાવત રાખીને માતાના પ્રેમી અજય રાઠોડિયાએ રાત્રે ઊંઘતી બાળકીનું અપહરણ કર્યું અને ગળું દબાવી હત્યા કર્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાની ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement

Vadodara Crime News : વડોદરા (Vadodara) જિલ્લાના શિનોર (Shinor) તાલુકામાં આવેલા સતીષાણા ગામમાં એક અત્યંત હચમચાવતી ઘટના સામે આવી છે. અહીં માતાના પ્રેમ સંબંધના (Love affair) કરૂણ અંજામ રૂપે એક સાડા ચાર વર્ષની નિર્દોષ બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બાળકીની માતાએ વિવાદ થતા સંબંધ તોડી નાખ્યો હતો, જેનાથી ઉશ્કેરાયેલા પ્રેમીએ વેર વાળવા માટે બાળકીનું અપહરણ (Kidnapping) કરી તેની નિર્દયતાથી હત્યા (Murder) કરી નાખી છે. વડોદરા ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી લીધો છે.

Tags :
Advertisement

.

×