Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : બિસ્કિટની આડમાં યુવાધનની બરબાદી! એક ખેપિયા પાસેથી 14 કરોડનું ડ્રગ્સ જપ્ત

અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓનો વધુ એક કારસો નિષ્ફળ ગયો છે. પોલીસે બાતમીના આધારે મુંબઈના અંધેરી વેસ્ટમાં રહેતા સાજીદ શેખ નામના વ્યક્તિની ધરપકડ કરી છે, જેની પાસેથી આશરે 14 કરોડ 16 લાખ રૂપિયાની કિંમતનું 7 કિલો 84 ગ્રામ મેથામ્ફેટામાઈન ડ્રગ્સ મળી આવ્યું છે
Advertisement

અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓનો વધુ એક કારસો નિષ્ફળ ગયો છે. પોલીસે બાતમીના આધારે મુંબઈના અંધેરી વેસ્ટમાં રહેતા સાજીદ શેખ નામના વ્યક્તિની ધરપકડ કરી છે, જેની પાસેથી આશરે 14 કરોડ 16 લાખ રૂપિયાની કિંમતનું 7 કિલો 84 ગ્રામ મેથામ્ફેટામાઈન ડ્રગ્સ મળી આવ્યું છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી આ ડ્રગ્સનો જથ્થો જયપુર બસ સ્ટેશન પરથી મેળવીને મુંબઈ લઈ જઈ રહ્યો હતો. સાજીદ આ ડ્રગ્સને બિસ્કિટના પેકેટમાં છુપાવીને હેરાફેરી કરતો હતો અને તેને એક ટ્રિપના બદલામાં 10 હજાર રૂપિયા મળતા હતા. હાલ પોલીસ આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના અન્ય સૂત્રધારો અને દેશના અન્ય રાજ્યોમાં ફેલાયેલા તેના નેટવર્કને શોધવા માટે તપાસ તેજ કરી રહી છે.

Advertisement
Tags :
Advertisement

.

×