Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Banaskantha : ચોકલેટની લાલચે બાળકનું અપહરણ, શ્રમિક પરિવારના બાળકની ઉઠાંતરી

Banaskantha : ચોકલેટની લાલચે બાળકનું અપહરણ
Advertisement

બનાસકાંઠાના ધનાપુરા પાટિયા પાસેથી એક શ્રમિક પરિવારના માસૂમ બાળકનું ચોકલેટની લાલચ આપી અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે, બનાસકાંઠા પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ઓપરેશન 'દેવ' હાથ ધર્યું હતું. ગણતરીના કલાકોમાં પોલીસે દાંતા નજીકથી બાળકને હેમખેમ છોડાવી લીધો હતો. આ ગુનામાં ખાપરા અને મેપડા ગામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી શૈલેષ ગમારે અગાઉ પણ એક બાળકને 1 લાખ રૂપિયામાં વેચ્યું હોવાની અને યુવતીઓના સોદા કરી લગ્ન કરાવ્યાની કબૂલાત કરી છે, જેનાથી આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ થયો છે.

Advertisement
Tags :
Advertisement

.

×