મહા ઠગ કિરણ પટેલની ક્રાઇમ કહાણી....
અમદાવાદના મહાઠગ કિરણ પટેલે પોતે PMO ઓફિસરની ઓળખ આપીને જમ્મુ કાશ્મીરમાં સંખ્યાબંધ લોકો સાથે ઠગાઇ કરી હતી. તેની સામે અમદાવાદમાં પણ બંગલો પચાવી પાડવા સહિતની ફરિયાદો નોંધાઇ છે. તેણે જમ્મુ કાશ્મીરમાં પોતે આવી ખોટી ઓળખ આપીને Z+ સિક્યોરિટિ પણ...
Advertisement
અમદાવાદના મહાઠગ કિરણ પટેલે પોતે PMO ઓફિસરની ઓળખ આપીને જમ્મુ કાશ્મીરમાં સંખ્યાબંધ લોકો સાથે ઠગાઇ કરી હતી. તેની સામે અમદાવાદમાં પણ બંગલો પચાવી પાડવા સહિતની ફરિયાદો નોંધાઇ છે. તેણે જમ્મુ કાશ્મીરમાં પોતે આવી ખોટી ઓળખ આપીને Z+ સિક્યોરિટિ પણ મેળવી હતી. પોલીસે તેને ઝડપી પાડ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેને અમદાવાદ લઇ આવી છે. તેની પત્નીની પણ પોલીસે ધરપકડ કરી હતી. એક સમયે પોલીસની સુરક્ષાના તામજામ ભોગવતો કિરણ પટેલ હવે એક સામાન્ય કેદીની જેમ પોલીસથી ઘેરાયેલો છે