Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Devgadh Baria News : પૂર્વ મંત્રી બચુ બાખડના બંગલે ફાયર બ્રિગેડથી સફાઈ? પાલિકાના સરકારી સંસાધનોના ઉપયોગ પર વિવાદ

દેવગઢ બારિયા નગરપાલિકાનું ફાયર વાહન પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડના નિવાસસ્થાને સફાઈ કામ માટે વપરાયું હોવાના દાવા સાથેનો વીડિયો વાયરલ થયો છે. સરકારી વાહન, ડીઝલ, પાણી અને સ્ટાફના ખાનગી ઉપયોગ અંગે પ્રશ્નો ઉઠ્યા છે. લોગબુક એન્ટ્રી અને સક્ષમ મંજૂરી બાબતે વિવાદ વધતાં નાગરિકો તપાસની માંગ કરી રહ્યા છે અને તંત્રના સત્તાવાર ખુલાસાની રાહ જોવાઈ રહી છે.
devgadh baria news   પૂર્વ મંત્રી બચુ બાખડના બંગલે ફાયર બ્રિગેડથી સફાઈ   પાલિકાના સરકારી સંસાધનોના ઉપયોગ પર વિવાદ
Advertisement

Devgadh Baria News : દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકાના અગ્નિશામક વાહનનો પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડના નિવાસસ્થાને સફાઈ માટે ઉપયોગ થયો હોવાના આક્ષેપ સાથેનો વીડિયો સામે આવતાં ભારે વિવાદ સર્જાયો છે. ધાનપુર-પીપેરો વિસ્તારમાં આવેલા બંગલા બહાર સરકારી પાણીથી સફાઈ કરાતી હોવાનો દાવો કરવામાં આવતાં સ્થાનિક તંત્ર સામે સવાલો ઊભા થયા છે.

Tags :
Advertisement

.

×