Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Devgadh Baria ના દુખળી ગામેથી સ્ત્રી-પુરુષના મૃતદેહ મળતાં ચકચાર, હત્યા કે આત્મહત્યા?

દેવગઢ બારિયાના દુખળી ગામે એક મહિલા અને પુરુષના ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે મૃતદેહને દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડીને તપાસ શરૂ કરી છે. મૃતકોની ઓળખ હજુ બાકી છે. હત્યા કે આત્મહત્યાના પાસા પર પોલીસ તપાસ કરી રહી છે, જેણે સમગ્ર વિસ્તારમાં ભય ફેલાવ્યો છે.
devgadh baria ના દુખળી ગામેથી સ્ત્રી પુરુષના મૃતદેહ મળતાં ચકચાર  હત્યા કે આત્મહત્યા
Advertisement

Devgadh Baria: દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અંતરિયાળ ગણાતા દુખળી (Dukhli) ગામના સીમ વિસ્તારમાં એક સાથે બે મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. સ્થાનિક રહીશો દ્વારા જાણ કરવામાં આવી હતી કે ગામની સીમમાં એક મહિલા અને એક પુરુષના મૃતદેહ પડેલા છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા.

Tags :
Advertisement

.

×