Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amit Shah Parliament News : સંસદમાં ગતિરોધ વચ્ચે મોટો નિર્ણય, વિપક્ષ ગૃહ ચાલવા દે તો ગૃહમંત્રી અમિતભાઈ શાહ જવાબ આપવા તૈયાર!

સંસદમાં કેન્દ્ર સરકારે વિપક્ષ સામે સ્પષ્ટ પ્રસ્તાવ મૂક્યો છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે વિપક્ષ ગૃહ ચાલવા દે તો ગૃહમંત્રી અમિત શાહ છાત્ર આંદોલન પર સંસદમાં જવાબ આપશે. FCRA બિલ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી લોકસભામાં સરકારનો પક્ષ રજૂ કરે તેવી શક્યતા છે.
amit shah parliament news   સંસદમાં ગતિરોધ વચ્ચે મોટો નિર્ણય  વિપક્ષ ગૃહ ચાલવા દે તો ગૃહમંત્રી અમિતભાઈ શાહ જવાબ આપવા તૈયાર
Advertisement

સંસદના ચોમાસુ સત્રમાં છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા ગતિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે વિપક્ષને સ્પષ્ટ સંદેશ આપ્યો છે.  જો વિપક્ષ ગૃહની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે ચાલવા દેશે તો ગૃહમંત્રી અમિત શાહ પોતે લોકસભામાં આવીને છાત્ર આંદોલન અંગે સરકારનો પક્ષ રાખવા અને જવાબ આપવા સંપૂર્ણપણે તૈયાર છે.

Tags :
Advertisement

.

×