Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Central Flood Relief Fund Release : પૂર પ્રકોપ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, 7 રાજ્યો માટે રૂ. 2117 કરોડ મંજૂર

દેશના અનેક ભાગોમાં ભારે પૂરની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે આપત્તિ વ્યવસ્થાપન માટે મોટા નિર્ણય લીધો છે. 7 પૂર પ્રભાવિત રાજ્યો માટે ₹2,117.85 કરોડનું ફંડ એડવાન્સમાં મુક્ત કરાયું છે, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રને ₹500-500 કરોડ ફાળવાયા છે. કેન્દ્રીય ટીમો નુકસાનીનું આકલન કરવા ગ્રાઉન્ડ પર કાર્યરત છે.
central flood relief fund release   પૂર પ્રકોપ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય  7 રાજ્યો માટે રૂ  2117 કરોડ મંજૂર
Advertisement

Central Flood Relief Fund Release : દેશના અનેક રાજ્યોમાં મુસળધાર વરસાદ અને પૂરને કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પૂર પ્રભાવિત 7 રાજ્યોને ઓગસ્ટ 2026માં રાહત કાર્યો વિના અવરોધે ચલાવવા માટે રાજ્ય આપત્તિ પ્રતિક્રિયા કોષ (SDRF) માંથી ₹2,117.85 કરોડની એડવાન્સ સહાય મંજૂર કરી દીધી છે.

Tags :
Advertisement

.

×