Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Delhi Dehradun Expressway Accident: હરિદ્વાર જતાં પરિવારને નડ્યો અકસ્માત, કાર રિવર્સ લેતાં સ્કોર્પિયોએ મારી ટક્કર, 4 ના મોત

દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ વે પર રામપુર મનિહારાન વિસ્તાર પાસે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે. હરિદ્વાર જઈ રહેલી ટિયાગો કારના ચાલકે હલગોયા કટ ચૂકી જતાં હાઈવે પર જ ગાડી રિવર્સ લેવાનું શરૂ કર્યું હતું, જે દરમિયાન પાછળથી આવતી સ્કોર્પિયો કારે તેને જોરદાર ટક્કર મારી હતી. પોલીસે સ્કોર્પિયો ચાલક સામે ગુનો નોંધી મેડિકલ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
delhi dehradun expressway accident  હરિદ્વાર જતાં પરિવારને નડ્યો અકસ્માત  કાર રિવર્સ લેતાં સ્કોર્પિયોએ મારી ટક્કર  4 ના મોત
Advertisement

Delhi Dehradun Expressway Accident: દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ વે પર એક કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. હરિદ્વાર જઈ રહેલી એક ટિયાગો કાર કટ ચૂકી જતા ચાલકે તેને હાઈવે પર જ રિવર્સ લીધી હતી. આ દરમિયાન પાછળથી આવતી તેજ રફતાર સ્કોર્પિયો કારે તેને જોરદાર ટક્કર મારી હતી. આ ભીષણ અકસ્માતમાં સોનીપતના મંઢોરા ગામના 4 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. આ સમગ્ર ઘટના હાઈવે પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

Tags :
Advertisement

.

×