Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Dhruv Rathee Delhi High Court: ધ્રુવ રાઠીની મુશ્કેલીઓ વધી! હિન્દુ દેવી-દેવતાઓ પર ટિપ્પણીના કેસમાં દિલ્હી હાઈકોર્ટેનું આક્રમક વલણ

યુટ્યુબર ધ્રુવ રાઠીના વિવાદાસ્પદ વીડિયોને લઈને દિલ્હી હાઈકોર્ટે આક્રમક વલણ અપનાવ્યું છે. ધ્રુવ રાઠીના 'શું હિન્દુઓ બીફ ખાતા હતા?' શીર્ષક વાળા વીડિયો સામે કરોડો લોકોની ધાર્મિક લાગણીઓ દુભાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ સંવેદનશીલ મામલાની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, સમાજમાં ભાગલા પાડતા કન્ટેન્ટને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ સ્થાન મળવું જોઈએ નહીં.
dhruv rathee delhi high court  ધ્રુવ રાઠીની મુશ્કેલીઓ વધી  હિન્દુ દેવી દેવતાઓ પર ટિપ્પણીના કેસમાં દિલ્હી હાઈકોર્ટેનું આક્રમક વલણ
Advertisement

Dhruv Rathee Delhi High Court: મૂળ ભારતીય પ્રસિદ્ધ યુટ્યુબર ધ્રુવ રાઠીના એક વિવાદિત વીડિયોને લઈને દિલ્હી હાઈકોર્ટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે. અદાલતે સરકારની ગ્રીવાન્સ એપેલેટ કમિટી એટલે કે જીએસી (GAC) ને આદેશ આપ્યો છે કે, તે વિવાદિત વીડિયો હટાવવાની માંગ કરતી અપીલ પર15 દિવસની અંદર આખરી નિર્ણય સંભળાવે. કોર્ટે એવી કડક ચેતવણી પણ આપી છે કે, આ આદેશની અવગણનાને ગંભીરતાથી લેવામાં આવશે.

Tags :
Advertisement

.

×